ખીખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીખી

ક્રિયાવિશેષણ

  • 1

    એવો અવાજ કરીને.

સ્ત્રીલિંગ

  • 1

    ખીખી હસવું તે (હાંસીમાં).

મૂળ

રવાનુકારી