ખીચગાલ્લું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીચગાલ્લું

નપુંસક લિંગ

  • 1

    માલ ભરવાનું મોટું ગાડું; ખટારો.

મૂળ

ખીચ+ગાલ્લું