ખીચડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીચડો

પુંલિંગ

  • 1

    આખા મગ ને ચોખાની અથવા આખા ઘઉં ને દાળની ખીચડી.

  • 2

    ખીચડું.

  • 3

    લાક્ષણિક ગોટાળો; સેળભેળ તે.