ખીજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીજ

સ્ત્રીલિંગ

  • 1

    ખિજવાણી; ચીડ; ગુસ્સો.

  • 2

    ખીજવવા માટે પાડેલું નામ; ખિજવણું; જેનાથી ખિજાય તે.

મૂળ

दे. खिज्जिअ; જુઓ ખીજવું