ખીજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીજવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગુસ્સે થવું.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ડાટવું; વઢવું.

મૂળ

सं. खिद्, प्रा. खिज्ज