ખીણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીણ

સ્ત્રીલિંગ

  • 1

    બે ટેકરીઓ વચ્ચે આવેલો સાંકડો માર્ગ.

  • 2

    પર્વતના બે ઊંચા ભાગ વચ્ચેનો પ્રદેશ.

મૂળ

જુઓ ખિંડ