ખીમણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીમણું

નપુંસક લિંગ

  • 1

    નંગની બેસણી.

  • 2

    વાળી કે નથમાં જડેલું નંગ.

મૂળ

ખામુ, -મણું પરથી?