ખીરોદક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીરોદક

નપુંસક લિંગ

  • 1

    ક્ષીરોદક; દૂધ જેવું સફેદ પાણી.

  • 2

    ક્ષીર સાગર.

  • 3

    એક ધોળું રેશમી વસ્ત્ર.