ખીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીલ

પુંલિંગ

  • 1

    જુવાનીમાં મોં પર થતી ફોલ્લી.

  • 2

    આંખના પોપચાં પર થતી લોહી માંસની ગડી.

  • 3

    ઘંટીનો ખીલડો.