ખીલડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીલડો

પુંલિંગ

  • 1

    ઘંટીના હેઠલા પડમાં વચ્ચોવચ આવેલી ખીલી, જેના પર ઉપલું પડ ફરે છે.

મૂળ

सं. कीलक; प्रा. खीलथ