ખીલમાંકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીલમાંકડી

સ્ત્રીલિંગ

 • 1

  ઘંટીના ઉપલા પડિયાની વચ્ચોવચનું લાકડું, જે ખીલડામાં પરોવાય છે.

 • 2

  ખીલડો અને માંકડી.

ખીલમાકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીલમાકડી

સ્ત્રીલિંગ

 • 1

  ઘંટીના ઉપલા પડિયાની વચ્ચોવચનું લાકડું, જે ખીલડામાં પરોવાય છે.

 • 2

  ખીલડો અને માંકડી.