ખીલવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીલવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખીલે એમ કરવું.

  • 2

    ખીલવું; ફાંટવવું; સીવવું (ધાબળા ચોફળના બે પાટ પેઠે).