ખીલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીલી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો ખીલો; ચૂંક.

  • 2

    આંગળીમાં પાકવાથી થતો એક રોગ (ખીલી નીકળવી).

મૂળ

જુઓ ખીલો, प्रा. खीलीया