ખીલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીલો

પુંલિંગ

  • 1

    ખૂંટો; મેખ.

  • 2

    લાક્ષણિક આધાર-સ્થાન; મૂળ બળ.

  • 3

    છક્કાપંજાના જુગારમાં પૈસાની હોડ લાગે તે લેનારો મધ્યસ્થ જુગારી.

મૂળ

सं. कीलक; प्रा. खीलअ