ખીલે બાંધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીલે બાંધવું

  • 1

    ખીલાની સાથે બાંધવું.

  • 2

    કાયમનું જોડી દેવું.

  • 3

    લાક્ષણિક પરણાવી દેવું (ઉદા. છોડી ખીલે બાંધી સારી).