ખીસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીસર

પુંલિંગ

  • 1

    ઠંડીનો દિવસ.

  • 2

    મકરસંક્રાંત; ઉતરાણ.

સ્ત્રીલિંગ

  • 1

    મકરસંક્રાંત; ઉતરાણ.

મૂળ

अ. खिस्र =શરદી