ખૂણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂણો

પુંલિંગ

  • 1

    જ્યાં બે દિશા કે લીટી મળતી હોય તે જગા; કોણ; ખાંચો.

  • 2

    લાક્ષણિક જાહેર કે આગળ ઉઘાડું નહિ એવું સ્થાન કે પદ.

  • 3

    શોક.

મૂળ

सं. कोणं