ગુજરાતી માં ખેરની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ખરે1ખેર2ખેર3ખેર4

ખર1

પુંલિંગ

 • 1

  ગધેડો.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  રાવણનો ભાઈ.

ગુજરાતી માં ખેરની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ખરે1ખેર2ખેર3ખેર4

ખર2

વિશેષણ

 • 1

  ઠોઠ; મૂર્ખ.

 • 2

  રવાનુકારી ખોખરું.

 • 3

  તીક્ષ્ણ.

 • 4

  કઠોર.

ગુજરાતી માં ખેરની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ખરે1ખેર2ખેર3ખેર4

ખરું3

વિશેષણ

 • 1

  સાચું; 'ખોટું' થી ઊલટું; યથાર્થ; જેવું હોય તેવું (જેમ કે, હિસાબ, વાત, ઇ૰).

 • 2

  શુદ્ધ; નકલી કે બનાવટી નહિ એવું; જેવું હોવું જોઈએ તેવું; અસલ (જેમ કે, ખરો રૂપિયો, સોનું, લોઢું, ખરો ક્ષત્રિય ઇ૰).

 • 3

  સાચાબોલું; ઈમાનદાર (માણસ).

 • 4

  શેકીને કડક કરેલું કે થયેલું (ખરી રોટલી, શાક ઇ૰).

 • 5

  પાકું; બરોબર; ઊણપ વગરનું (જેમ કે, ખરી મજૂરીનું કામ છે; ખરા બપોર; ખરા પરસેવાનું ઇ૰).

 • 6

  આશ્ચર્યના ઉદ્ગારનો ('ભલુ' 'બરોબર' જેવો) ભાવ બતાવે છે- (જેમ કે, તમે તો ખરી વાત કાઢી! આ તો ખરું કામ આવ્યું! ખરા છો તમે તો! (વ્યંગ); તમે તો ખરું કર્યું!).

ગુજરાતી માં ખેરની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ખરે1ખેર2ખેર3ખેર4

ખરું4

અવ્યય

 • 1

  'અહા, હા-સાચું, વારુ, અલબત્ત' જેવા અર્થનો ઉદ્ગાર સૂચવે છે. (જેમ કે, ખરું, ખરું પણ જા તો ખરો, વગર ગયે શી ખબર પડે? જો ખરું ને! ઇ૰).

ગુજરાતી માં ખેરની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ખરે1ખેર2ખેર3ખેર4

ખરે

અવ્યય

 • 1

  સાચે; ખરેખાત.

 • 2

  નક્કી.

ગુજરાતી માં ખેરની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ખરે1ખેર2ખેર3ખેર4

ખુર

સ્ત્રીલિંગ

 • 1

  ખરી.

મૂળ

सं.

ગુજરાતી માં ખેરની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ખરે1ખેર2ખેર3ખેર4

ખેરું

વિશેષણ

 • 1

  ખેરિયું; છિન્નભિન્ન થયેલું; વીખરાયેલું.

 • 2

  તરત બુઝાઈ જાય એવું.

 • 3

  લાક્ષણિક માલ વગરનું.

 • 4

  ['ખેર' પરથી] ખેરી; ખેર ઝાડનું-તેને લગતું.

ગુજરાતી માં ખેરની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ખરે1ખેર2ખેર3ખેર4

ખેર

નપુંસક લિંગ

 • 1

  એક ઝાડ.

મૂળ

सं. खदिर, प्रा. खइर

ગુજરાતી માં ખેરની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ખરે1ખેર2ખેર3ખેર4

ખેર

સ્ત્રીલિંગ

 • 1

  ધૂળ; ખેરો.

મૂળ

સર૰ म. केर, खेर

ગુજરાતી માં ખેરની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ખરે1ખેર2ખેર3ખેર4

ખેર

અવ્યય

 • 1

  ભલે; હશે; હિકર નહિ! (એવા અર્થનો ઉદ્ગાર).

ગુજરાતી માં ખેરની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ખરે1ખેર2ખેર3ખેર4

ખેર

સ્ત્રીલિંગ

 • 1

  ખેરિયત.