ગુજરાતી

માં ખોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખો1ખો2ખો3

ખો1

સ્ત્રીલિંગ

 • 1

  ટેવ; આદત.

 • 2

  ખાર; દ્વેષ; વેર.

ગુજરાતી

માં ખોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખો1ખો2ખો3

ખો2

પુંલિંગ

 • 1

  વંશ; મૂળ.

ગુજરાતી

માં ખોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખો1ખો2ખો3

ખો3

સ્ત્રીલિંગ

 • 1

  એક રમત; ખોખો.

 • 2

  રવાનુકારી ('ખો') ખોખો રમતનો બોલ.