ખોંખારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોંખારવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ખૂંખારવું; ખૂં ખૂં અવાજ કરવો.

 • 2

  (અમુક અવાજ કરી) ગળું સાફ કરવું.

 • 3

  હણહણવું.

 • 4

  (પોતાની હાજરી, મરદાઈ કે બરાડા બતાવવા) ખૂંખારાથી અવાજ કરવો.