ખોઈયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોઈયું

નપુંસક લિંગ

  • 1

    ઘોડિયાની ખોઈ; ખોયું.

  • 2

    ઘોડિયું.

મૂળ

ખોઈ પરથી