ખોખરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોખરું

વિશેષણ

  • 1

    જાડો ને પોલો અવાજ નીકળે એવું.

  • 2

    અડધું-પડધું, ભાંગેલું-ફૂટેલું.

મૂળ

રવાનુકારી