ખોખલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોખલું

વિશેષણ

  • 1

    ખખળી ગયેલું; વૃદ્ધ.

  • 2

    ઉધરસ ખાતું.

મૂળ

'ખોખું' ઉપરથી