ખોખલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોખલો

પુંલિંગ

  • 1

    ઉધરસ; ઠાંસો.

  • 2

    ['ખોખું' ઉપરથી] વૃદ્ધ ખખળી ગયેલો આદમી.

મૂળ

म.