ખોગીરની ભરતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોગીરની ભરતી

સ્ત્રીલિંગ

  • 1

    નકામો કાટમાલ ઇ૰ કે નકામાં માણસ કે ઢોરનો સંઘરો.