ખોંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોંચ

સ્ત્રીલિંગ

  • 1

    ખાંચો; ખોભણ; ખાણ.

  • 2

    કસર; કમીના.

  • 3

    વાંધો; અડચણ.

    જુઓ ખૂંચ

  • 4

    મુશ્કેલી; ગૂંચવણ.

મૂળ

જુઓ ખાંચ