ગુજરાતી

માં ખોચરુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખોચરું1ખોચરે2

ખોચરું1

વિશેષણ

 • 1

  પોલું.

 • 2

  ખાંચાવાળું.

ગુજરાતી

માં ખોચરુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખોચરું1ખોચરે2

ખોચરે2

ક્રિયાવિશેષણ

 • 1

  ખૂણે, ઝટ ધ્યાન ન પડે તેવી જગાએ.

નપુંસક લિંગ

 • 1

  ખો.

  જુઓ કોતર

 • 2

  જૂનો જમાનો.