ખોજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોજ

સ્ત્રીલિંગ

  • 1

    તપાસ; શોધ; ખોળ.

મૂળ

अ. खौज, સર૰ हिं. खोज