ખોજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોજો

વિશેષણ

  • 1

    હિંદુમાંથી મુસલમાન બનેલી એક જાતનું.

મૂળ

फा. ख्वाजह

પુંલિંગ

  • 1

    એ જાતિનો પુરુષ.

  • 2

    વ્યંડળ; હીજડો; જનાનખાનામાં સ્ત્રીઓની તહેનાતમાં રહેનારો નપુંસક નોકર.