ગુજરાતી

માં ખોટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખોટ1ખોટું2

ખોટ1

સ્ત્રીલિંગ

 • 1

  ઘટ; ઓછાપણું; અપૂર્ણતા.

 • 2

  નુકસાન; ગેરલાભ.

 • 3

  ભૂલ; ચૂક.

 • 4

  નાની ભરતી (ઉધાનથી ઊલટા પ્રકારની).

મૂળ

'ખૂટવું' ઉપરથી

ગુજરાતી

માં ખોટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખોટ1ખોટું2

ખોટું2

વિશેષણ

 • 1

  જૂઠું; અસત્ય.

 • 2

  ભૂલચૂકવાળું.

 • 3

  ખરાબ; નઠારું; અનૈતિક.

 • 4

  ફરી જાય એવું; બેવફા; બેઈમાન.

 • 5

  કામ ન દે એવું; જડ; નકામું. (જેમ કે,અંગ).

નપુંસક લિંગ

 • 1

  નુકસાન; અન્યાય; ખોટું કામ (ઉદા૰ કોઈનું ખોટું કરવામાં આપણને શો લાભ?).

મૂળ

सं. कूट ઉપરથી? સર૰ हिं., म. खोटा