ખોટનું છોકરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોટનું છોકરું

  • 1

    મોટી ઉંમરે થયેલું બાળક.

  • 2

    જેને છોકરાં જીવતાં ન હોય તેનું જીવેલું છોકરું.