ખોટાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોટાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ખોટાપણું; જૂઠાપણું; અસત્યતા.

  • 2

    લાક્ષણિક હરામીપણું; આળસુપણું.

મૂળ

'ખોટું' ઉપરથી