ખોટાબોલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોટાબોલું

વિશેષણ

  • 1

    ખોટું બોલે તેવું; બોલીને ફરી જાય એવું.