ખોટારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોટારું

વિશેષણ

  • 1

    જૂઠું.

  • 2

    ભૂંડું; ખોટું.

નપુંસક લિંગ

  • 1

    જૂઠાણું.

  • 2

    તરકટ.

મૂળ

'ખોટું' ઉપરથી