ખોટારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોટારો

પુંલિંગ

  • 1

    ઈંટનો કકડો; પંપોયો.

  • 2

    અંગારો; લાળો.

  • 3

    ['ખોટું' ઉપરથી] નખરું.