ખોટીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોટીલું

વિશેષણ

  • 1

    આખાં હાડકાંનું; આળસુ.

  • 2

    ખોડવાળું.

મૂળ

'ખોટું' ઉપરથી

ખોટીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોટીલું

નપુંસક લિંગ

  • 1

    નિઃસંતાનને ઘણા વખત બાદ થયેલું-ખોટીનું બાળક.