ખોટો રૂપિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોટો રૂપિયો

  • 1

    બનાવટી-જૂઠો રૂપિયો.

  • 2

    ખોટું કાટલું; કામમાં ન લેવાય તેવું -ઓછા વજનનું કાટલું.

  • 3

    મંદવાડમાંથી ન ઊઠે તેવું માણસ.