ખોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોડ

સ્ત્રીલિંગ

 • 1

  ખો; આદત; કુટેવ.

 • 2

  શારીરિક ખામી.

 • 3

  ભૂલ; ખામી; કલંક; લાંછન.

નપુંસક લિંગ

 • 1

  ખોડસું.

ખોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોડું

વિશેષણ

 • 1

  ખોડિયું.

 • 2

  લંગડું.

 • 3

  સ્વર વિનાનું (અક્ષર માટે).

મૂળ

सं. खोड