ખોડચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોડચું

નપુંસક લિંગ

  • 1

    મોટું લાકડું-ઠૂણકું; ઝાડનું જૂનું થડિયું.

  • 2

    લાક્ષણિક તેના જેવું જડસું માણસ.

મૂળ

જુઓ 'ખોડ' (ન૰ ), ખોડવું