ખોડીબારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોડીબારું

નપુંસક લિંગ

  • 1

    ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયાંવાળું લાકડું ઘાલી કરવામાં આવતો રસ્તો-છીડું.

મૂળ

ખોડવું+બારું