ખોતરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોતરણી

સ્ત્રીલિંગ

  • 1

    દાંત ખોતરવાની સળી.

  • 2

    ખરપડી.

  • 3

    કોતરવાનું ઓજાર; ટાંકણું.

  • 4

    કોતરણી; નકશીકામ.

મૂળ

'ખોતરવું' ઉપરથી