ખોતરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોતરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આછું આછું ખોદવું; ખણવું.

  • 2

    લાક્ષણિક પાયમાલ કરવું; (કોઈનું) ખોદવું.

મૂળ

જુઓ કોતરવું