ખોદંખોદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોદંખોદા

સ્ત્રીલિંગ

  • 1

    ખોદાખોદ; વારંવાર ખૂબ ખોદવું તે.

  • 2

    સામસામી ખોદણી.