ખોદાખોદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોદાખોદ

સ્ત્રીલિંગ

  • 1

    વારંવાર ખૂબ ખોદવું તે.

  • 2

    સામસામી ખોદણી.

મૂળ

'ખોદવું' ઉપરથી