ખોદાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોદાણ

નપુંસક લિંગ

  • 1

    ખોદાવું કે ખોદવું તે; ખોદકામ.

  • 2

    પાણીના જોરથી ખોદાયેલી જમીન.

મૂળ

'ખોદવું' ઉપરથી