ખોધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોધું

નપુંસક લિંગ

  • 1

    લાકડાનો જાડો-ભારે કકડો.

વિશેષણ

  • 1

    મૂઢ; ઢ; બેવકૂફ.

મૂળ

दे. खोड પરથી?