ખોપરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોપરી

સ્ત્રીલિંગ

  • 1

    માથાનું પેટી જેવું હાડકું, જેમાં મગજ છે તે.

મૂળ

सं. खर्पर