ખોબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોબો

પુંલિંગ

  • 1

    બે હાથ છતા જોડવાથી બનતો પાત્રનો આકાર; પોશ.

  • 2

    તેમાં માય તેટલું માપ.

મૂળ

सं. खं=ખાડો+उभय=બંને હાથ