ખોભણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોભણી

સ્ત્રીલિંગ

  • 1

    ખો; ગુફા.

  • 2

    કોતરની બે બાજુનો ખાંચો.

  • 3

    ખાડો (ખાસ ઠેસ, ચાંપ કે ઉલાળો અટકે એવો).

મૂળ

सं. क्षुभ् ? म. खोबण