ખોભળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોભળો

પુંલિંગ

  • 1

    સળંગ કઠણ પડ (મોટી ખોળી જેવું) જેમ કે, બળદનાં શીંગડાં પર શણગાર રૂપે ઘલાતું.

  • 2

    કાઠિયાવાડી ઢીલો ગલેફ કે ઢીલું ઝોળા જેવું ખૂલતું પહેરણ.